1 ફેબ્રુઆરીથી મુંબઇ લોકલને સામાન્ય લોકો માટે શરૂ, પરંતુ સામાન્ય લોકો સવારે 7 થી 12 દરમિયાન અને સાંજે 4 થી 9 દરમિયાન મુસાફરી કરી શકશે નહીં

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કહ્યું હતું કે 1 ફેબ્રુઆરીથી મુંબઇ લોકલને સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. ચાલો આપણે જાણીએ

Read more