વેક્સિનેશન પાર્ટ-2 : ગુજરાતનાં અનેક અધિકારીઓએ લીધી કોરોનાની વેકસીન, ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અધિકારીઓએ વેકસીન લીધી
ગુજરાત રાજ્યમાં આજે વેકસીનેશનના બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. જેમાં કુલ 752 કેન્દ્રો ઉપર 54825 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી
Read more