“ફ્રી લોહાણા બાયો ડેટા”ના નામે Whatsapp ગ્રૂપ બનાવી બાયો ડેટા મેળવી વેચવાનો ધંધો ચાલી રહ્યો છે : જૂનાગઢનાં લોહાણા કાર્યકર્તા નિલેશ દેવાણીએ જુનાગઢ પોલીસમાં તપાસ માટે અરજી આપી…..
વર્તમાન યુગમાં દીકરા-દીકરીઓના સગપણ કરવા યોગ્ય પત્ર શોધવું પેચીદું બનતું જાય છે. જેના કારણે અનેક મેરેજ બ્યૂરો અસ્તિત્વમાં આવ્યા છે.
Read more