26 જાન્યુઆરી કિસાનોની સમાંતર ટ્રેક્ટર પરેડ (રેલી)ને દિલ્હી પોલીસ દ્વારા શરતી મંજૂરી : ટ્રેક્ટર રેલીમાં 3 લાખ ટ્રેક્ટર દિલ્હીની સડકો પર ઉતારવાનો કિસાન નેતાનો દાવો
દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડને પોલીસની મંજૂરી મળી ગઈ છે. રવિવારે સ્વરાજ ભારતના યોગેન્દ્ર યાદવે આ માહિતી આપી છે.
Read more