અમેરિકાની લોકશાહી માટે ટ્ર્મ્પ ઘાતક, ટ્ર્મ્પે જ તોફાનીઓને સંસદમાં ઘૂસવા ઉશ્કેરયા….
અમેરિકન કોંગ્રેસનાં સંયુક્ત સત્રમાં લેક્ટરોલ મતોની ગણતરી શરૂ થઈ. આ માટે ચાર સાંસદને ટેલર્સ તરીકે નિયુક્ત કરાયેલ. જેમાં 2 હાઉસ ઓફ રીપ્રેઝ્ંટેટીવ અને 2 સાંસદ સેનેટના હતા. જેમણે દરેક રાજ્યના વોટ સર્ટિફિકેટ વાંચ્યા હતા.ટ્ર્મ્પના સમર્થકોની હિંસા બાદ અમેરિકન સંસદમાં ઈલેકટ્રોલ વોટની ગણતરી શરૂ કરવામાં આવી છે.
સંસદમાં જે રીતે ટ્ર્મ્પના સમર્થકોએ હંગામો મચાવ્યો, એના કારણે ટ્ર્મ્પની ખૂબ બદનામી થઈ છે. એ પછી નેશનલ ગાર્ડસ દ્વારા તોફાનીઓને સંસદમાંથી દૂર કરાયા હતા.
સંસદમાં જો બાઈડનને રાષ્ટ્રપ્રમુખ જાહેર કરવા માટે ઈલેકરોલ વોટના સર્ટિફિકેશનની પ્રોસેસ ફરી શરૂ કરાઇ હતી.
જોકે હિંસાની ઘટના અંગે ટ્રંપના સાંસદોએ જ નારાજગી વ્યક્ત કરી હતી.
hello