આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ભૂલથી લિપ-લોક કરવાના હતા : વીડિયો વાયરલ

પર્સનલ લાઇફ વિશે પણ ખૂબ ચર્ચામાં છે. ચાહકોને પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગમે છે. રણબીર- આલિયાના ફોટા અને વીડિયો અવારનવાર વાઇરલ થાય છે, તેથી આ બંનેનો ઇન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/reel/CLwtAuOAH1J/?utm_source=ig_embed

આ વીડિયોમાં રણબીર અને આલિયા એક એવોર્ડ શોમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રણબીર અને આલિયા ભૂલથી હોઠને લોક કરવાના હતાં, પરંતુ અચાનક અટકી જાય છે. ચાહકોને આ વિડિઓ ખૂબ પસંદ છે.