ભારતની જીતના સુપર હીરો રિષભ પંત ઇન્ટિરિયર ડિઝાઇનર ઇશા નેગી દ્વારા ‘ક્લીન બોલ્ડ’

ભારતની જીતના સુપરહીરો રિષભ પંત અને તેની ગર્લફ્રેન્ડ ઇશા નેગીનો ફોટો ગુરુવારે વાઇરલ થયો હતો. બન્ને વચ્ચે થોડા સમયથી રિલેશનશિપ હોવાનું મનાય છે. પંત અને ઇશા ઉત્તરાખંડના છે. ઇશા ઇન્ટિરિયર ડિઝાઇનર છે.