કોરોના વેકસીનેશનનો 16 જાન્યુયારીથી પ્રારંભ

દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સરકારની હાઇલેવલ મિટિંગમાં કોરોના સામેના જંગ માટે વેકસીનેશન કાર્યક્રમનો પ્રારંભ 16 જાનુયારીથી કરવાનું નક્કી થયું હોવાનું દિલ્હી ખાતેના સૂત્રોમાંથી જાણવા મળ્યું ચ્હે.

પ્રથમ તબક્કામાં 3 કરોડ આરોગ્ય કર્મચારીઓને વેકશીન આપવામાં આવશે. ત્યાર બાદ પોલીસ અને અન્ય ફ્રંટલાઇન વોરિયરને વેકસીન આપશે. અત્યારબાદ 50 વર્ષથી વધુ વયના નાગરિકોને વેકસીન આપવામાં આવશે.